સાવલી: સમલાયા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે
વિશેષ કાર્યક્રમ યોજાયો
Savli, Vadodara | May 31, 2025 સાવલી: જૂના સમલાયા ગામે વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ કાર્યક્રમ યોજાયો. જ્યૂબીલેન્ટ ઇન્ગ્રેવીય કંપની અને GPCB વડોદરાના સહયોગથી ગામમાં સફાઈ અને પર્યાવરણ જતન અંગે જાગૃતિ ફેલાવાઈ.