લીંબડી: રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર નુ લીંબડી સિવિલ હોસ્પિટલ મા નિષ્ણાત તબીબો અભાવે દર્દીઓ પરેશાન
#Jansamasya
રાજકોટ અમદાવાદ લીંબડી થી બગોદરા નેશનલ હાઈવે સિકસલેન બનવા છતાં અકસ્માત નુ પ્રમાણ ઘટાડવા ના બદલે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અકસ્માત ઝોન તરીકે જાણીતા આ હાઇવે પર અકસ્માત સમયે ઉપયોગી એવુ લીંબડી સિવિલ હોસ્પિટલ મા નિષ્ણાત તબીબો અભાવે દર્દીઓ ને રીફર કરી દેવામાં આવે છે. આમ આદમી પાર્ટી ના અનિલભાઈ સિંગલે લીંબડી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો નિમણૂક કરવામાં આવે એવી માગણી કરી હતી.