વઢવાણ: કર્મણપરા વિસ્તાર મોટા કુવા જેવા ખાડા પડેલા હોવા છતાં કોઈ જાતની મહાનગરપાલિકા દ્વારા હજી સુધીમાં કામગીરી કરવામાં આવી હતી
કર્મણપરા વિસ્તાર મોટા કુવા જેવા ખાડા પડેલા હોવા છતાં કોઈ જાતની મહાનગરપાલિકા દ્વારા હજી સુધીમાં કામગીરી કરવામાં નથી આવી રહી સુરેન્દ્રનગર ને ખાડા રહિત બનાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબને કામગીરીમાં બિલકુલ રસ ન હોય તેવું લાગી રહ્યું છે નાના બાળકોને સ્કૂલે આવું જવું હોય તો પણ હેરાન પરેશાની થઈ રહી છે આ મહાનગરપાલિકા અંધી મૂંગી બેરી હોય તેઓ સુરેન્દ્રનગરની જનતા સાથે વર્તન કરવામાં આવી રહ્યા