ધોરાજી: ઝાંઝમેર ગામે મોબાઈલમાં રિલ્સ જોવાની બાબતે થયેલી બબાલમાં બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાય
Dhoraji, Rajkot | Sep 14, 2025 ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે મોબાઈલમાં રિલ્સ જોવાની બાબતે થયેલી બબાલમાં ગાળા ગાડી અને મારામારી થઈ હોવાની બાબતને લઈને બે વ્યક્તિઓ સામે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.