સાવલી: સાવલીનગરના માતા ભાગોર વિસ્તારમાં પૂરપાર ઝડપે આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું
બ્રેકિંગ વડોદરા/સાવલી સાવલીનગરના માતા ભાગોર વિસ્તારમાં પૂરપાર ઝડપે આવતા ટ્રેક્ટરએ લીધો આધેડનો જીવ.. ટ્રેક્ટરના અડફેટે આવતા ઘટના સ્થળે મોત.. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકીને ફરાર.. અકસ્માતના પગલે લોગ તોડા ઊંટ્યા.. 55 વર્ષીય બુધાભાઈ પરમાર નામના આધેડનું થયું મોત..