Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

કાલોલ: વેજલપુર ખાતે મોડી સાંજે અકસ્માત સર્જાતા TRB જવાન સહિત બે લોકોના મોત,જયારે 8 થી વધુ ઇજાગ્રસ્ત થયાં

Kalol, Panch Mahals | Mar 17, 2026
કાલોલ ગોધરા હાઇવે રોડનાં વેજલપુર ખરસલીયા ચોકડી ખાતે સોમવારે સાંજે દસ વાગ્યાની આજુબાજુ એક કન્ટેનર, આઈસર, ટ્રેલર અને વાન સહિતના વાહનો સાથે ત્રિપલ અકસ્માત સર્જાતા એક TRB જવાન સહિત બે લોકોના મોત નીપજ્યા હતાં, જયારે લુણાવાડાનાં એક પરિવારના ચાર બાળકો સહિત આઠથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ઘટના સ્થળ ઉપર પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ઘરેલ છે.