મોડાસા: સહારા સોસાયટી ના એક વિદ્યાર્થીનું 13 દિવસ પૂર્વે નદીમાં ડૂબી જવાથી મોત મામલે પરિવારે SPને તપાસ કરવા અપીલ કરી.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના સહારા સોસાયટીના અને મઘદૂમ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું 13 દિવસ પૂર્વે માઝૂમ નદીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારે જિલ્લા પોલીસવડા ને તપાસ કરવા અપીલ કરી છે.