અમદાવાદના નિર્ણયનગરમાં આવેલા રેવા આવાસમાં અસામાજિક તત્વોનો ત્રાસ..કોઈ જ કારણ વગર આવાસમાં રહેતા લોકોની ગાડીઓના કાચ તોડ્યા. સ્થાનિકોએ સોમવારે 5 કલાકે જણાવ્યું કે, અસામાજિક તત્વો નશો કરી વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. રેવા આવાસમાં ગાડીઓના કાચ તોડવાની આ ત્રીજી ચોથી ઘટના.