Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઉધના: ઉધનામાં હેવાન પુત્રએ પિતા પર કર્યો જીવલેણ હુમલો, કપડાં ખરીદી માટે રૂપિયા નહિ આપતા હુમલો કર્યો

Udhna, Surat | May 11, 2026

MORE NEWS

Surat Civil: હોસ્પિટલને ₹30 લાખનું સોનોગ્રાફી મશીન ભેટ મળ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંદાજે ₹30 લાખનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ સ્વરૂપે મળ્યું છે.

રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ આ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. નવી સુવિધાથી ગર્ભવતી મહિલાઓ અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બનશે.

આ મશીનમાં ટ્રાન્સ-એબ્ડોમિનલ, ટ્રાન્સ-વેજાઇનલ, ડોપ્લર તેમજ એડલ્ટ ઇકો-કાર્ડિયોગ્રાફી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાઇ-રિસ્ક પ્રેગ્નન્સીના દર્દીઓ માટે નિદાન અને સારવાર વધુ અસરકારક બનશે.

નવી સુવિધા શરૂ થતાં હવે દર્દીઓને આવી તપાસ માટે અન્ય હોસ્પિટલોમાં જવાની જરૂર ઓછી પડશે.

#surat #suratnews #civilhospital #health #healthcare #sonography #pregnancy #medical #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #rotaryclub #latestnews #todaynews #india #news #hospital #womenhealth #suratbreaking

Surat Civil: હોસ્પિટલને ₹30 લાખનું સોનોગ્રાફી મશીન ભેટ મળ્યું સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંદાજે ₹30 લાખનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ સ્વરૂપે મળ્યું છે. રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ આ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. નવી સુવિધાથી ગર્ભવતી મહિલાઓ અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બનશે. આ મશીનમાં ટ્રાન્સ-એબ્ડોમિનલ, ટ્રાન્સ-વેજાઇનલ, ડોપ્લર તેમજ એડલ્ટ ઇકો-કાર્ડિયોગ્રાફી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાઇ-રિસ્ક પ્રેગ્નન્સીના દર્દીઓ માટે નિદાન અને સારવાર વધુ અસરકારક બનશે. નવી સુવિધા શરૂ થતાં હવે દર્દીઓને આવી તપાસ માટે અન્ય હોસ્પિટલોમાં જવાની જરૂર ઓછી પડશે. #surat #suratnews #civilhospital #health #healthcare #sonography #pregnancy #medical #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #rotaryclub #latestnews #todaynews #india #news #hospital #womenhealth #suratbreaking

Udhna, Surat | Jul 28, 2026

Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર

સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે.

છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

#surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews

Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે. છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. #surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews

Udhna, Surat | Jul 28, 2026

સુરતમાં નક્ષત્ર સેફ વોલ્ટના માલિકો નીકળા ચોર

સેફમાંથી 206 તોલા સોનુ ચો-રી ગયા.!

માલિક પિતા પુત્રનું કારસ્તાન

મલિક મહેશ દિયોરા,પુત્ર હર્ષ અને બ્રોકર સામે ગુનો દાખલ.!

સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી.!
#
Surat #police #suratnews #smc #explorepage #explorepage explorepage

સુરતમાં નક્ષત્ર સેફ વોલ્ટના માલિકો નીકળા ચોર સેફમાંથી 206 તોલા સોનુ ચો-રી ગયા.! માલિક પિતા પુત્રનું કારસ્તાન મલિક મહેશ દિયોરા,પુત્ર હર્ષ અને બ્રોકર સામે ગુનો દાખલ.! સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી.! # Surat #police #suratnews #smc #explorepage #explorepage explorepage

Udhna, Surat | Jul 28, 2026

ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી
ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થયો.
નીચે આવેલી મેડિકલ સ્ટોર પર છજ્જો પડતાં 72 વર્ષીય વૃદ્ધ કાટમાળ નીચે દબાયા.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી.
ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને કાટમાળ નીચે દબાયેલા મેડિકલ સ્ટોરના સંચાલક વૃદ્ધને બહાર કાઢ્યા.
બેભાન હાલતમાં વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
હાલ વૃદ્ધની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ.
લાલગેટ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.!
#surat #police #explorepage✨ #suratnews #smc

ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થયો. નીચે આવેલી મેડિકલ સ્ટોર પર છજ્જો પડતાં 72 વર્ષીય વૃદ્ધ કાટમાળ નીચે દબાયા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને કાટમાળ નીચે દબાયેલા મેડિકલ સ્ટોરના સંચાલક વૃદ્ધને બહાર કાઢ્યા. બેભાન હાલતમાં વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાલ વૃદ્ધની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ. લાલગેટ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.! #surat #police #explorepage✨ #suratnews #smc

Udhna, Surat | Jul 28, 2026

સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા મો-ત

ખટોદરાની સુમન શાળા નં. 16માં હૃદયદ્રાવક ઘટના, PT બાદ ટેરેસ પરથી ઉતરતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો 

#krantisamaynews #krantisamay #surat #school

સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા મો-ત ખટોદરાની સુમન શાળા નં. 16માં હૃદયદ્રાવક ઘટના, PT બાદ ટેરેસ પરથી ઉતરતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો #krantisamaynews #krantisamay #surat #school

Udhna, Surat | Jul 28, 2026

ઉધના: ઉધનામાં હેવાન પુત્રએ પિતા પર કર્યો જીવલેણ હુમલો, કપડાં ખરીદી માટે રૂપિયા નહિ આપતા હુમલો કર્યો - Udhna News