ડૉ. હર્ષ પંડ્યાને શ્રદ્ધાંજલિ આપવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તથા ન્યાયની માંગ સાથે આજે મોડાસામાં કેન્ડલ માર્ચ યોજાઈ.
.
હાથમાં મીણબત્તીઓ, આંખોમાં આંસુ અને દિલમાં એક જ સવાલ — હર્ષને ન્યાય ક્યારે મળશે? 🕯️💔
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasamirror
#gujarat #doctor #surat #modasa