દસ્ક્રોઈ: :
એલીસબ્રીજ ઓવરબ્રિજ હિટ-એન્ડ-રન કેસ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઝડપી પાડ્યો
: એલીસબ્રીજ ઓવરબ્રિજ હિટ-એન્ડ-રન કેસ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઝડપી પાડ્યો અમદાવાદ શહેરના એલીસબ્રીજ ઓવરબ્રિજ પર રાત્રિના સમયે થયેલા હિટ-એન્ડ-રન અકસ્માત કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી છે. લગભગ વીસ દિવસ પહેલા એક બાઈક સવારને અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ મામલે “એમ ટ્રાફિક પોલીસ સ્ટેશન”માં ગુનો નોંધાયો હતો અને તપાસ પોલીસ કમિશ્નરના આદેશથી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધ