Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: ગોધરા તાલુકા પોલીસે કાર્યવાહી કરીને દાહોદના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને ઓરવાડા ગામેથી ઝડપી પાડ્યો

Godhra, Panch Mahals | Apr 11, 2026
ગોધરા તાલુકા પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલને ઝડપી પાડ્યો છે. પી.આઈ. એ.વાય. પટેલ અને પી.એસ.આઈ. એન.પી. સેલોતની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઓરવાડા, બલુપુરા ખાતે દરોડો પાડી આરોપીને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. પોલીસે તેને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS