વટવા: સોલા હાઇકોર્ટ પોલીસે ઈકો કારના સાયલેન્સર ચોરીના ૪ ગુનાઓ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા
સોલા હાઇકોર્ટ પોલીસે ઈકો કારના સાયલેન્સર ચોરીના ૪ ગુનાઓ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા અમદાવાદ શહેરમાં ચોરીના વધતા ગુનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ અને મદદનીશ પોલીસ કમિશ્નર “એ” ડિવિઝનના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણની રાહબરીમાં પી.એસ.આઈ. એસ.જે. દેસાઈ તથા સ્ટાફે ચોક્કસ..