સુબીર: જિલ્લામાં રેંજ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતામાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Subir, The Dangs | Aug 11, 2025
ખોવાય ગયેલ મોબાઈલ નંગ- ૧૬ જેની કિંમત રૂા.૩ લાખ રિકવર કરી અરજદારોને પરત કર્યા હતા. સાથે ૧૨ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદમાં...