દસ્ક્રોઈ: અમદાવાદના નિકોલમાં 400 કિલો ગાયનું ડુપ્લીકેટ ઘી ઝડપાયું
અમદાવાદમાંથી 400 કિલો ગાયનું ડુપ્લીકેટ ઘી ઝડપાયું: નિકોલમાં લાઈસન્સ વિના ધમધમતું ગેરકાયદે યુનિટ, વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી 'ઘી' બનાવાતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું આશરે 40