અમદાવાદ શહેર: પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરના નામ પર કાતર ફરી, ચાંદખેડા બેઠક પર છેલ્લી ઘડી સુધી ટિકિટ માટે હવાતિયા
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરના નામ પર કાતર ફરી, ચાંદખેડા બેઠક પર છેલ્લી ઘડી સુધી ટિકિટ માટે હવાતિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નારાજગી સપાટી પર આવી છે. સૌથી ચોંકાવનારો કિસ્સો ચાંદખેડા વોર્ડમાં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસના જાણીતા ચહેરા અને પ્રદેશ પ્રવક્તા હિરેન બેન્કરની...