વટવા: અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો: નવો ભાવ 88ને પાર, રીક્ષા ચાલકોની મુશ્કેલી બધી
અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો: નવો ભાવ 88ને પાર, છેલ્લા બે મહિનામાં 6 રૂપિયા વધી જતા રિક્ષાચાલકોની ચક્કાજામની ચીમકી પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGએ પણ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. અમદાવાદમાં અદાણી ગેસ દ્વારા ફરી એક વખત CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં અંદાજે 6 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં અદાણી CNGના ભાવ 86.02 રૂપિયાથી હવે 88.02 રૂપિયા પહોંચી ગયા છે. વધતા જતા CNGમાં ભાવ વધારાની સૌથી