અમદાવાદના બાપુનગર માં ભાજપ દ્વારા મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ અમદાવાદના ઓઢવમાં પણ કોંગ્રેસ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઇ હતી આ બંને રેલીના કારણે રાજકારણ ગરમાયું હતું.....