Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

અમદાવાદ શહેર: દાણીલીમડામાં દારૂ સંતાડવા બુટલેગરોનો નવો કીમિયો, રીક્ષાની નીચે સંતાડીને લઇ જવાતો દારૂ ઝડપાયો

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જાહેર સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી