દસ્ક્રોઈ: મહિલા PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને પહેલાં માર્યા પછી સમાધાન કરવા પહોંચ્યા: પરિવારને કહ્યું-હું ગિલ્ટી ફીલ કરું છું
મહિલા PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને પહેલાં માર્યા પછી સમાધાન કરવા પહોંચ્યા: પરિવારને કહ્યું-હું ગિલ્ટી ફીલ કરું છું, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બહારથી આવેલા એક મહિલા PSI દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. કેબીન ચલાવી ગુજરાન ચલાવતા દિવ્યાંગે પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ પકડી લેતા મામલો માર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ દ