ડુંગર પોલીસ દ્વારા સાંજણાવાવ ગામે બાળકોમાં ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન ડુંગર પોલીસ દ્વારા “MISSION SMILE” અભિયાન અંતર્ગત સાંજણાવાવ ગામની પ્રાથમિક શાળામાં નાના બાળકોને સુરક્ષિત (Good Touch) અને અસુરક્ષિત (Bad Touch) સ્પર્શ અંગે સંવેદનશીલ અને સરળ શબ્દોમાં સમજ આપવામાં આવી. બાળ સુરક્ષા અને જાગૃતિ વધારવાના દિશામાં પોલીસનો આ ચૂંટણીમાર્ગદર્શક પ્રયાસ પ્રશંસનીય છે.