ભચાઉ: ફાયરિંગના બનાવમાં પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન
Bhachau, Kutch | Mar 29, 2026 રામપર ગામે પૂર્વ સરપંચના ઘરે ટોળા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામખિયાળી પોલીસે 24 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે સામખિયાળી પોલીસે આજે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. સામખિયાળી પોલીસે સમગ્ર ઘટનાનો રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.