અમરેલીને લઈને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબારનું હદય સ્પર્શીય ટ્વીટ.
Amreli City, Amreli | Dec 3, 2025
અમરેલી ભાજપના નેતા ડો.કાનાબારનું હૃદયસ્પર્શી ટ્વીટ.અમરેલીમાં દીકરીઓના લગ્ન સંબંધો પર ડો.કાનાબારનું સૂચક ટ્વીટ અમરેલીના દીકરાનો સંબધ થાતો નથી એમ કહી ટ્વીટ કરતા ડો. કાનાબાર.મારા એક સંબઘી મને મળવા આવી મારે દુકાન વેચવાની છે..કેમકે મારે રાજકોટ શિફ્ટ થવુ છે એમની દુકાન પણ સારી ચાલે છે.બાપા દાદા વખત રહેતા ત્યારે કારણ આપ્યું ત્યારે મને ખુબ આશ્ચર્ય થયું....