સાણંદ: સાણંદ-બાવળામાં કોંગ્રેસનો NEET પેપર લીક-મોંઘવારી મુદ્દે વિરોધ
સાણંદ-બાવળામાં કોંગ્રેસનો NEET પેપરલીક-મોંઘવારી મુદ્દે વિરોધ: સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી, જીવનજરૂરી ચીજોના ભાવ નિયંત્રણની માગ કરી, મામલતદારને આવેદન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આહ્વાન હેઠળ સાણંદ અને બાવળા તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા NEET પેપરલીક અને મોંઘવારી વિરુદ્ધ વિરોધ 8 તારીખના 11 વાગ્યે પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલી કાઢી, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર સુપરત કરી મોંઘવારી