Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: પોલીસ તંત્ર દ્વારા ચૂંટણીને લઈને જિલ્લાના જુદા જુદા પોલીસ મથક વિસ્તારમાંથી 4,921 શખ્સો સામે અટકાયાથી પગલા ભર્યા

Bhavnagar City, Bhavnagar | Apr 21, 2026
ભાવનગર પોલીસ મતદાન પહેલા એક્શન મોડમાં આવી, જિલ્લામાં પોલીસએ 4921 આરોપીઓ સામે ચૂંટણી પહેલા અટકાયતી પગલાં ભર્યા, આ ઉપરાંત 5 આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા, ભાવનગર જિલ્લામાં અલગ અલગ ચેક પોસ્ટ ઉભી કરી હિસ્ટ્રીશીટરો સુધી પહોંચવા આયોજન કરાયું, લાખો રૂપિયાનો દેશી તેમજ વિદેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન દરમ્યાન પોલીસ ત્રીસ્તરીય બંદોબસ્ત જાળવશે, ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કડક કાર્યવાહી કરાઈ

MORE NEWS

No related stories for this location.