ઓખામંડળ: ઓખાના સુદર્શન બ્રિજ પર બે શખ્સ વચ્ચે મારામારીઃ સામસામી ફરિયાદ
ઓખાના સુદર્શન બ્રિજ
પર બે જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી
ઓખાના સુદર્શન બ્રિજ પર બે શખ્સ વચ્ચે મારામારીઃ સામસામી ફરિયાદ ઓખાના સુદર્શન બ્રિજ પર બે જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી થવા પામી હતી. આ બનાવ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.