Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

ઉધના: સુરત ક્રાઈમ બ્રાન્ચનું "ઓપરેશન કારાવાસ": ભરણપોષણના ગુનામાં ફરાર કેદી ઝડપાયો

Udhna, Surat | Dec 6, 2025
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.ભરણપોષણના ગુનામાં સજા પામેલ અને લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયેલા કેદી દિનેશ અશોકભાઈ જાવરેને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.​બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉધના સાઉથ ઝોન પાસે આવેલ દિવ્યાનંદ સોસાયટીમાંથી ફરાર કેદી દિનેશ અશોકભાઈ જાવરેને દબોચી લીધો હતો. તેની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

Surat Flood: પ્રિ-મોન્સૂન કામગીરી પર લોકોના ગંભીર સવાલ

સુરતમાં પ્રથમ ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અને ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાતા સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો વરસાદ પહેલાં ડ્રેનેજ અને વરસાદી ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી હોત તો નુકસાન ઓછું થઈ શક્યું હોત. પૂરના કારણે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતાં લોકોને આર્થિક નુકસાન થયું હોવાનું તેઓ કહી રહ્યા છે.

બીજી તરફ, અસરગ્રસ્તોને આપવામાં આવતી ₹6,800ની સહાય પૂરતી નથી તેવી ફરિયાદ પણ કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આક્ષેપોની વચ્ચે લોકો પ્રિ-મોન્સૂન કામગીરીની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.

#surat #suratnews #smc #suratflood #flood #premonsoon #drainage #breakingnews #gujaratinews #hotlinenews #gujarat #waterlogging #monsoon #civicissues #latestnews #india #publicissue #update #shorts #news

Surat Flood: પ્રિ-મોન્સૂન કામગીરી પર લોકોના ગંભીર સવાલ સુરતમાં પ્રથમ ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અને ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાતા સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો વરસાદ પહેલાં ડ્રેનેજ અને વરસાદી ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી હોત તો નુકસાન ઓછું થઈ શક્યું હોત. પૂરના કારણે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતાં લોકોને આર્થિક નુકસાન થયું હોવાનું તેઓ કહી રહ્યા છે. બીજી તરફ, અસરગ્રસ્તોને આપવામાં આવતી ₹6,800ની સહાય પૂરતી નથી તેવી ફરિયાદ પણ કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આક્ષેપોની વચ્ચે લોકો પ્રિ-મોન્સૂન કામગીરીની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. #surat #suratnews #smc #suratflood #flood #premonsoon #drainage #breakingnews #gujaratinews #hotlinenews #gujarat #waterlogging #monsoon #civicissues #latestnews #india #publicissue #update #shorts #news

Udhna, Surat | Jul 15, 2026

Surat News: MLC ચાર્જ મુદ્દે પરિવારનો વિરોધ, હોસ્પિટલ સામે આક્ષેપ

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી BAPS ચેરિટેબલ હોસ્પિટલને લઈને વિવાદ સામે આવ્યો છે.

પરિવારના આક્ષેપ મુજબ, 14 તારીખે બેભાન હાલતમાં લાવવામાં આવેલા 6 વર્ષના બાળકને ડૉક્ટરે મૃત જાહેર કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફે પોલીસને જાણ કરવાની પ્રક્રિયા (MLC)ના નામે ₹1000નું બિલ આપ્યું હતું. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલમાં આવા ચાર્જ અંગે કોઈ જાહેર સૂચના જોવા મળતી નથી.

આ મામલે પરિવાર દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી સત્તાવાર પ્રતિસાદ અથવા સ્પષ્ટીકરણ જાહેર થાય તો તે પણ મહત્વપૂર્ણ રહેશે. હાલ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

#surat #suratnews #bapshospital #adajan #hospital #mlc #breakingnews #gujaratinews #hotlinenews #health #medical #controversy #gujarat #latestnews #india #news #hospitalnews #update #shorts #public

Surat News: MLC ચાર્જ મુદ્દે પરિવારનો વિરોધ, હોસ્પિટલ સામે આક્ષેપ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી BAPS ચેરિટેબલ હોસ્પિટલને લઈને વિવાદ સામે આવ્યો છે. પરિવારના આક્ષેપ મુજબ, 14 તારીખે બેભાન હાલતમાં લાવવામાં આવેલા 6 વર્ષના બાળકને ડૉક્ટરે મૃત જાહેર કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફે પોલીસને જાણ કરવાની પ્રક્રિયા (MLC)ના નામે ₹1000નું બિલ આપ્યું હતું. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલમાં આવા ચાર્જ અંગે કોઈ જાહેર સૂચના જોવા મળતી નથી. આ મામલે પરિવાર દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી સત્તાવાર પ્રતિસાદ અથવા સ્પષ્ટીકરણ જાહેર થાય તો તે પણ મહત્વપૂર્ણ રહેશે. હાલ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. #surat #suratnews #bapshospital #adajan #hospital #mlc #breakingnews #gujaratinews #hotlinenews #health #medical #controversy #gujarat #latestnews #india #news #hospitalnews #update #shorts #public

Udhna, Surat | Jul 15, 2026

NDPS ના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો. પાલ પોલીસે જિશાન ઇમરાન સૈયદની કરી ધરપકડ. અગાઉ પાલ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. દ્રગ્સ કેસમાં આરોપીનું નામ ખુલ્યું હતું. જે બાદ આરોપી પોલીસ પકડથી બચવા ફરાર હતો. દરમ્યાન પાલ પોલીસે માહિતીના આધારે ઝડપી પાડ્યો. મિત્રને સ્ટાર બજાર બ્રિજ પાસે મળવા આવતા. 2 કલાક સુધી વોચમાં રહી આરોપીને દબોચી પાડયો. વધુ કાર્યવાહી પાલ પોલીસે હાથ ધરી
#SuratPolice #PalPolice #NDPSAct #DrugCase #SuratCrime

NDPS ના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો. પાલ પોલીસે જિશાન ઇમરાન સૈયદની કરી ધરપકડ. અગાઉ પાલ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. દ્રગ્સ કેસમાં આરોપીનું નામ ખુલ્યું હતું. જે બાદ આરોપી પોલીસ પકડથી બચવા ફરાર હતો. દરમ્યાન પાલ પોલીસે માહિતીના આધારે ઝડપી પાડ્યો. મિત્રને સ્ટાર બજાર બ્રિજ પાસે મળવા આવતા. 2 કલાક સુધી વોચમાં રહી આરોપીને દબોચી પાડયો. વધુ કાર્યવાહી પાલ પોલીસે હાથ ધરી #SuratPolice #PalPolice #NDPSAct #DrugCase #SuratCrime

Udhna, Surat | Jul 15, 2026

Surat News: સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ બાળકો, વીડિયો વાયરલ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં રિક્ષામાં મંજૂર ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી હોવાનું જોવા મળે છે, જેના કારણે બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

આ વીડિયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

#surat #suratnews #varachha #schoolrickshaw #roadsafety #viralvideo #breakingnews #gujaratinews #hotlinenews #students #schoolsafety #traffic #gujarat #latestnews #india #publicsafety #news #update #shorts #suratbreaking

Surat News: સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ બાળકો, વીડિયો વાયરલ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં રિક્ષામાં મંજૂર ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી હોવાનું જોવા મળે છે, જેના કારણે બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આ વીડિયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. #surat #suratnews #varachha #schoolrickshaw #roadsafety #viralvideo #breakingnews #gujaratinews #hotlinenews #students #schoolsafety #traffic #gujarat #latestnews #india #publicsafety #news #update #shorts #suratbreaking

Udhna, Surat | Jul 15, 2026

Surat News: નકલી Kingfisher Strong Fruit Beer ફેક્ટરીનો પર્દાફાશ!

રેડ દરમિયાન રેકડા મકાનના પાછળના ભાગમાં ચાલતી નૉન આલ્કોહોલિક ફ્રૂટ બિયર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરી કિંગફિશર સ્ટ્રોંગ ફ્રૂટ બિયર નામના લેબલથી નકલી પ્રોડક્ટ બનાવાતી હોવાનો ખુલાસો. મુખ્ય આરોપી જુગેશ ઉર્ફે જોગેશ રામદાસ ખણાવાલ ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી. ફેક્ટરીમાંથી મશીનરી, તૈયાર માલ અને કાચા માલ સહિત ₹3,75,910નો મુદ્દામાલ જપ્ત. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

#surat #suratnews #lcb #policeraid #fakeproduct #kingfisher #breakingnews #gujaratinews #hotlinenews #crime #gujarat #latestnews #raid #police #counterfeit #india #news #update #shorts #suratbreaking

Surat News: નકલી Kingfisher Strong Fruit Beer ફેક્ટરીનો પર્દાફાશ! રેડ દરમિયાન રેકડા મકાનના પાછળના ભાગમાં ચાલતી નૉન આલ્કોહોલિક ફ્રૂટ બિયર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરી કિંગફિશર સ્ટ્રોંગ ફ્રૂટ બિયર નામના લેબલથી નકલી પ્રોડક્ટ બનાવાતી હોવાનો ખુલાસો. મુખ્ય આરોપી જુગેશ ઉર્ફે જોગેશ રામદાસ ખણાવાલ ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી. ફેક્ટરીમાંથી મશીનરી, તૈયાર માલ અને કાચા માલ સહિત ₹3,75,910નો મુદ્દામાલ જપ્ત. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. #surat #suratnews #lcb #policeraid #fakeproduct #kingfisher #breakingnews #gujaratinews #hotlinenews #crime #gujarat #latestnews #raid #police #counterfeit #india #news #update #shorts #suratbreaking

Udhna, Surat | Jul 15, 2026

ઉધના: સુરત ક્રાઈમ બ્રાન્ચનું "ઓપરેશન કારાવાસ": ભરણપોષણના ગુનામાં ફરાર કેદી ઝડપાયો - Udhna News