આણંદ: વાસદ હાઈવે રસ્તા ઉપર કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 3 સામે ગુનો નોંધાયો
Anand, Anand | Nov 5, 2025 વાસદ પોલીસે બાતમીને આધારે હાઈવે રસ્તા ઉપર થી કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વિદેશી દારૂની 351 પેટી ઝડપાઈ હતી.