જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા ખેતી બચાવો આંદોલનમાં લીલીયા ખાતે સરકાર પર આકરા પ્રહારો
Amreli City, Amreli | Nov 6, 2025
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા અમરેલી જિલ્લામાં ખેતી બચાવવો આંદોલન સંદર્ભે અમરેલી ના લીલીયા મોટા ખાતે ખેતી બચાવો આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા સરકાર પર કરાયા આકરા પ્રહારો.