અમદાવાદ શહેર: સરખેજના ઇકા બાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપઃ “વિડિયો પુરાવા છતાં પોલીસ ફરિયાદ લેતી નથી”
ઇકા બાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપઃ “વિડિયો પુરાવા છતાં પોલીસ ફરિયાદ લેતી નથી” અમદાવાદ: સરખેજ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમના વ્યવસ્થાપક અને શ્રી હરિહરાનંદ બાપુના શિષ્ય તરીકે ઓળખાતા ઇકા બાપુ સામે એક યુવાને ગંભીર આક્ષેપો કર્યા છે. ભોગ બનનાર યુવકનો દાવો છે કે ઇકા બાપુએ તેની સાથે અશ્લીલ હરકતો કરી અને હસ્તમૈથુન કરાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પુરાવા તરીકે હોવાનો પણ યુવકે દાવો કર્યો છે. યુવકના જણાવ્યા મુજબ, મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પો