માંડલ: માંડલ પોલીસ મથકે ઈદ માટે શાંતિ સમિતિ બેઠક:તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા, શાંતિપૂર્ણ પર્વ ઉજવવા અપીલ
માંડલ પોલીસ મથકે ઈદ માટે શાંતિ સમિતિ બેઠક:તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા, શાંતિપૂર્ણ પર્વ ઉજવવા અપીલ બકરી ઈદ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે માંડલ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એલ.જી. દેસાઈના અધ્યક્ષસ્થાને 26 તારીખના સાંજે 4 યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...પોલીસ ઈન્સ્પેક્ટરે આગેવાનો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા કરી હતી. તેમણે પર્વ દરમિયાન કાયદ