Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: નીલમબાગ સર્કલ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર પર ચડી, સીએનજીમાં નુકશાન થતા ફાયર પહોંચી

Bhavnagar City, Bhavnagar | May 12, 2026
ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક કાર અચાનક ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા ફાયર ઘટનાને લઈને પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: નીલમબાગ સર્કલ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર પર ચડી, સીએનજીમાં નુકશાન થતા ફાયર પહોંચી - Bhavnagar City News