શિહોરના વિવેક કનૈયાલાલ શિહોરા સાથે છેલ્લા એકાદ વર્ષથી મોબાઇલ પર ઇન્ટ્રાગામમાં વાત કરતી હોય જેથી ફરીયાદીની પત્ની તથા તેમના દિકરા પ્રકાશે અવાર-નવાર તેની સાથે વાત કરતા પકડેલ અને આ છોકરા વિવકે સાથે વાત નહી કરવા સમજાવેલ પરંતુ પારૂલ માનતી ન હતી અને આ વિવકે સાથે નહી પરણાવો તો ભાગીને લગ્ન કરી લઇશ તેમ કહેતી હોય યુવતી ની હત્યા કરેલ માતા પિતા ઝડપાયા