દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીના કાયાકલ્પની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સી અને બી બ્લોકમાં અંદાજે ₹10 કરોડના ખર્ચે રિનોવેશન કરવાની કવાયત હાથ ધરાઈ છે.કચેરીના ત્રીજા માળ પર આવેલી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષનેતા અને દંડકની ઓફિસોને આધુનિક બનાવવામાં આવશે.