દસ્ક્રોઈ: વેપારીની એકટીવાની ડેકીમાંથી 7 લાખના સોના અને ડાયમંડના દાગીનાની ચોરી,ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વેપારીની એકટીવાની ડેકીમાંથી 7 લાખના સોના અને ડાયમંડના દાગીનાની ચોરી:ચક્કર આવતા ચાવી કાઢ્યા વિના એકટીવા ઊભું રાખી સાઇડમાં આરામ કરવા લાગ્યા, અજાણ્યા શખ્સો હાથ સાફ કરી ગયા અમદાવાદમાં 58 વર્ષીય વેપારીની એકટીવાની બેકીમાંથી અજાણ્યા શખ્સોએ લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગુલબાઇ ટેકરા પાસે સિગ્નેચર રેસીડેન્સીની સામે જાહેર રોડ પર પાસેથી નીકળતા વેપારીને ચક્કર આવતા હતા. જેથી એકટીવા રોડ પર ઊભી રાખી થોડે દૂર આરામ કરવા બેઠા હતા. આ દરમિયાન એકટીવાની ચાવી