દસ્ક્રોઈ: અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટનો ઐતિહાસિક નિર્ણય મેયર હિતેશ બારોટ સરકારી મેયર બંગલોમાં રહેવા માટે નહીં જાય સરકારી સુવિધાઓનો ત્યાગ કરીને પોતાના અંગત ઘરે જ રહેશે મેયર મેયરે જણાવ્યું કે તેઓ હોદ્દાની એક પણ વધારાની ફેસિલિટી નહીં લે તેમની પ્રતિક્રીયા 25 તારીખના 1 વાગ્યે સામે આવી