ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના તહેવાર ને લઇ શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના તહેવાર ને લઇ શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આજરોજ તા.22/9/25 ના રોજ સાંજે 5 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે PSI ગોસ્વામી સાહેબની ઉપસ્થિતિમાં નવરાત્રી ને અનુલક્ષી ને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આ શાંતિ સમિતિની મિટિંગ માં ઘોઘા તેમજ ઘોઘા ગામના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .......