Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર પાલિકાનો ફિલ્ડ એન્જીનીયર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ.8 હજારની લાંચ લેતા ઝડપાયો

Tarapur, Anand | Jun 10, 2026
ફરીયાદીના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ રૂ.4,00,000ની સહાય મંજૂર કરવામાં આવી હતી. આ મંજૂર થયેલ સહાયના વ્યવહાર પેટે આરોપીઓએ કુલ રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી. જેમાં પ્રથમ હપ્તાની રકમ રૂ.70,000 જમા થાય ત્યારે રૂ.10,000આપવાનું નક્કી થયું હતું. અગાઉ રૂ.2,000 આરોપી નગીનભાઈ રાજુભાઈ તળપદા દ્વારા વસૂલવામાં આવ્યા હતા, અને બાકીના રૂ.8 હજારની લાંચ લેતા જયેશભાઇ ડાહ્યાભાઇ જાદવ (ફિલ્ડ એન્જીનીયર) ઝડપાઈ ગયા હતા.
તારાપુર: તારાપુર પાલિકાનો ફિલ્ડ એન્જીનીયર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ.8 હજારની લાંચ લેતા ઝડપાયો - Tarapur News