વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં સ્થાનિક લોકોને રોજગારી ન મળતા સ્થાનિકોએ આજે સોમવારે ભચાઉ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક જીગરભાઈએ પ્રાંત કચેરી બહારથી સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને માહિતી આપી હતી.
ભચાઉ: વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં રોજગારી મુદ્દે સ્થાનિકોએ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી - Bhachau News