ગોધરા: ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલમાં 'કારકિર્દી માર્ગદર્શન સેમિનાર' સફળતાપૂર્વક સંપન્ન: નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
ગોધરાની ઇકબાલ પ્રાથમિક ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ‘દારુસ્સલાહ વલ ખૈર’ અને ‘પોલીસ પરિવાર’ના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. પંચમહાલ જિલ્લા એસ.પી. ડૉ. હરેશ દુધાત અને DySP બ્રિન્દા જાડેજાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી. ડૉ. ફાઈઝા ઘાંચીભાઈ અને પારૂલ યુનિવર્સિટીના ડૉ. સલમાન ઘાંચીભાઈએ મેડિકલ, ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણના વિવિધ ક્ષેત્રોની માહિતી આપી. મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓ