અસારવા: અમદાવાદની શાળાઓમાં પ્રવેશોત્સવ,અધિકારીઓ મોડા પહોંચતા વિદ્યાર્થીઓએ ગેટ પર 45 મિનિટ રાહ જોઈ
અમદાવાદની શાળાઓમાં પ્રવેશોત્સવ:અધિકારીઓ મોડા પહોંચતા વિદ્યાર્થીઓએ ગેટ પર 45 મિનિટ રાહ જોઈ; 65,458 બાળકોને પ્રવેશ, ગ્રેડ ઘટતા રિપોર્ટ માંગ્યો અમદાવાદ શહેર અને જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 ની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. આજથી 25 જૂન સુધી ચાલનારા આ મહોત્સવ અંતર્ગત બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ મેળવતા કુલ 65,458 બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવામાં આવશે. અમદાવાદની કૂલ 775 શાળાઓમાં આયોજિત આ કાર્યક્રમોમાં..