દસ્ક્રોઈ: બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત: પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો
બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત: પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત 7 તારીખના 11 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ પણ આ જ બ્ર