Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

નવસારી: નવસારી ખાતે EVM–VVPAT વેરહાઉસનું ત્રિમાસિક આંતરિક નિરીક્ષણ

Navsari, Navsari | Dec 1, 2025
આજરોજ વિરાવળ, નવસારી સ્થિત EVM–VVPAT વેરહાઉસનું ત્રિમાસિક આંતરિક નિરીક્ષણ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું. મતદાન પ્રક્રિયામાં પારદર્શિતાને મજબૂત બનાવવાના હેતુસર થયેલ આ નિરીક્ષણ દરમિયાન તમામ ઉપકરણોની સ્થિતિ, સુરક્ષા તેમજ સંભાળ સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.