Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: પંચમહાલમાં પોલીસની મેગા ડ્રાઇવ દરમ્યાન પશુ સંરક્ષણના ગુન્હામાં વોન્ટેડ આરોપી વેજલપુર રોડ પરથી ઝડપાયો

Godhra, Panch Mahals | Apr 9, 2026
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં પોલીસને સફળતા મળી છે. પશુ સંરક્ષણના ગંભીર ગુન્હામાં વોન્ટેડ આરોપી યુનુસ એહમદ સિદ્દિક ભાગલીયાને ગોધરા શહેરના વેજલપુર રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો. બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડ અને પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી. આરોપી સામે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. ઝડપી પાડ્યા બાદ તેને વધુ કાયદેસર કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે.

MORE NEWS

ગોધરા: પંચમહાલમાં પોલીસની મેગા ડ્રાઇવ દરમ્યાન પશુ સંરક્ષણના ગુન્હામાં વોન્ટેડ આરોપી વેજલપુર રોડ પરથી ઝડપાયો - Godhra News