Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

સુરતમાં ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને ઝડપી પાડી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. #suratadajanpolice ₹suratcitypolice #chor #suratcity #adajansurat♥️♥️♥️

Udhna, Surat | Jul 14, 2026

MORE NEWS

સુરતમાં ગણપતિ બાપ્પાના બીજા આગમન નિમિત્તે ફરી એકવાર ભક્તિ, ઉત્સાહ અને આનંદનો અદભૂત માહોલ જોવા મળ્યો. 
#Surat #SuratGanpati #GanpatiBappaMorya #GaneshFestival #GanpatiCelebration

સુરતમાં ગણપતિ બાપ્પાના બીજા આગમન નિમિત્તે ફરી એકવાર ભક્તિ, ઉત્સાહ અને આનંદનો અદભૂત માહોલ જોવા મળ્યો. #Surat #SuratGanpati #GanpatiBappaMorya #GaneshFestival #GanpatiCelebration

Udhna, Surat | Jul 14, 2026

PART 3 :- સુરત, હું પોતે પાંચ વર્ષ સુધી અધિકારીઓ સાથે કામ કર્યું છે મને ખબર છે કે અધિકારીઓની પરિસ્થિતિ કેટલી ભયંકર ખરાબ છે -  AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ગંભીર આક્ષેપ

#krantisamaynews #krantisamay #surat #gujarat #bjp

PART 3 :- સુરત, હું પોતે પાંચ વર્ષ સુધી અધિકારીઓ સાથે કામ કર્યું છે મને ખબર છે કે અધિકારીઓની પરિસ્થિતિ કેટલી ભયંકર ખરાબ છે - AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ગંભીર આક્ષેપ #krantisamaynews #krantisamay #surat #gujarat #bjp

Udhna, Surat | Jul 14, 2026

રેલવે એસઓજી અને આરપીએફએ પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસમાંથી લાખોનો બિનવારસી ગાંજો જપ્ત કર્યો

સુરત રેલવે એસઓજી અને આરપીએફએ સંયુક્ત કાર્યવાહી કરી પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજોનો જથ્થો સહિત લાખોની મત્તા બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી..
.
.
.
.
.
.
.
.

#railwaysog #rpf #expreses #train #ganja #drugs #crime #surat #ssknews

રેલવે એસઓજી અને આરપીએફએ પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસમાંથી લાખોનો બિનવારસી ગાંજો જપ્ત કર્યો સુરત રેલવે એસઓજી અને આરપીએફએ સંયુક્ત કાર્યવાહી કરી પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજોનો જથ્થો સહિત લાખોની મત્તા બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી.. . . . . . . . . #railwaysog #rpf #expreses #train #ganja #drugs #crime #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026