દસ્ક્રોઈ: ઝવેરી પંચનો રિપોર્ટ છુપાવીને ઓબીસી સમાજ સાથે અન્યાય કરે છે સરકાર: અમિત ચાવડા
ઝવેરી પંચનો રિપોર્ટ છુપાવીને ઓબીસી સમાજ સાથે અન્યાય કરે છે સરકાર: અમિત ચાવડા
સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે ત્યારે કોંગ્રેસ ભાજપ અને આપ ત્રણેયનો જંગ જામ્યો છે અને એકબીજા ઉપર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવામાં આવતા હોય છે ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઝવેરી પંચના રિપોર્ટને લઈને આજરોજ તારીખ 20 ના બે વાગ્યાની આસપાસ પ્રતિક્રિયા આપી હતી. આવો સાંભળીએ શું કહ્યું...