લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ચાલતા ગોરખધંધા પર ગતરોજ સુરત શહેર પોલીસ કમિશનર આવેદન આપવામાં આવ્યું..
પરંતુ એ જ વિસ્તારમાં ચાલતા અસલમ મુંબઈયાના જુગાર પર કોઈ કાર્યવાહી કરવા કેમ નથી આવતી..
એક તરફ લાલગેટ આવેદન આપવા માટે ઉકસાવે છે અને બીજી તરફ અસલમ મુંબઈ ને ફુલ જોરમાં ચાલુ રાખવાની ભલામણ ગયા બાતમીદાર ની છત્રછાયામાં?
અનક અને લાલગેટના પીઆઈ એક તરફુ શાસન ચલાવવા માટે કોને સોપારી આપી..
વિસ્તૃત માહિતી રેકોર્ડિંગ સાથે આવતા એપિસોડમાં..
Udhna, Surat | Jul 1, 2026