છોટાઉદેપુર: સ્વ. મુકેશભાઈ પટેલના પરિવારને બરોડા ડેરી તરફથી 2 લાખની સહાય
છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ. મુકેશભાઈ પટેલના પરિવારને બરોડા ડેરી પરિવારે 2 લાખ રૂપિયાની સહાય આપી છે. આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સ્વ. મુકેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.