ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર એક યુવક ઉપર બે ઈસમો દ્વારા હુમલો કરતા પહોંચી ગંભીર ઈજા
એક યુવક ઉપર બે ઈસમો દ્વારા હુમલો કરતા પહોંચી ગંભીર ઈજા ઘોઘા રોરો ફેરી રોડ ઉપર રહેતા કરણ અરજણ ભાઈ સોલંકી નામના વ્યક્તિ ઉપર વિક્રમ ચૌહાણ તેમજ ભૂરા નામના ઈસમ દ્વારા કરણ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી આ ઈજા ગ્રસ્ત યુવકને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા પ્રથમ ઘોઘા CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ ઈજા ગ્રસ્ત યુવકને વધુ સારવાર ની જરૂર પડતા તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવની જાણ ઘોઘા પોલીસ ને થતાજ તાત્કાલિક ઘોઘા પોલ