ભાવનગર શહેર: મતવાચોક વિસ્તારમાં માથાકૂટ સર્જાતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 3, 2026
ભાવનગર શહેરના મતવાચોક વિસ્તારમાં માથાકૂટની ઘટના બની હતી. સામાન્ય બાબતે એક વ્યક્તિ પર હુમલો કરાતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવને લઈને ઇજાગ્રસ્તે પ્રતિક્રિયા આપી હતી.